- LAST Updated:
જિંદગી આફતમાં આવે ત્યારે એમ્બ્યુલન્સ લોકોને સમયસર હોસ્પિટલ પહોંચાડી જીવ બચાવે છે. પણ મધ્યપ્રદેશના બુરહાનપુરમાં ભારે વરસાદમાં એમ્બયુલન્સ પર જ આફત આવી ગઈ હતી. શનવારા ચોકમાં એટલું પાણી ભરાયું કે અહીંથી પસાર થતી એક એમ્બયુલન્સ જ પાણીમાં ફસાઈ ગઈ હતી. લોકોએ આ એમ્બ્યુલન્સને આફતમાંથી બહાર કાઢવા માટે ધક્કા મા…