Mount Abu Weather Today: માઉન્ટ આબુની ઠંડીઃ તાપમાન માઈનસ 3 ડિગ્રીએ પહોંચતા પ્રવાસીઓને મોજ પડી ગઈ, છવાયો બરફ

01

 માઉન્ટ આબુઃ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીનો ત્રીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે. અહીંનું લઘુત્તમ તાપમાન ફરી ગગડી રહ્યું છે. અહીંના તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થતા લઘુત્તમ તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. અહીંનું તાપમાન ફરી માઈનસમાં પહોંચી જતા પ્રવાસીઓને એક નવો માહોલ માણવા મળી રહ્યો છે. ઠંડી વધવાના કારણે ઘાંસના મેદાનો પર બરફની ચાદર છવાઈ ગઈ છે.

Source link

thenewsgujarat
Author: thenewsgujarat

Leave a Comment