આ પ્રાથમિક શાળાએ દેશમાં ગુજરાતનું નામ દીપાવ્યું, સ્વચ્છતામાં આ સિદ્ધિ હાંસલ કરી


ધોળકા તાલુકામાં આવેલી ઇંગોલી પ્રાથમિક શાળાએ સ્વચ્છતામાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. રાષ્ટ્રીય સ્તરે સ્વચ્છતામાં દેશમાં ચોથા ક્રમે આવી છે અને શાળાને રૂપિયા 60,000 પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.

Source link

thenewsgujarat
Author: thenewsgujarat

Leave a Comment